આથી બી.એસ.સી. સેમ - 3, 5 તથા એમ.એસ.સી. સેમ - ૩ ના વિદ્યાર્થીઓને જણાવવાનું કે જર્નલની ફી તા. 26/08/2026 સુધીમાં નીચે આપેલ લિંક પરથી ભરવાની રહેશે. વધુમાં જણાવવાનું કે વિદ્યાર્થીઓએ રસીદની એક નકલ જર્નલ આપે ત્યાં સબમિટ કરવી જરૂરી છે.
જર્નલ ફી ભરવાની લિંક - CLICK HERE
ફી ભરવા માટે સ્ટેપ્સ - CLICK HERE
| BSC SEM - 3 JOURNAL FEE | |
| Group | Journal Fees |
| CZ / CB / CM / CP | 195 |
| PM / PC | 155 |
| MP / MC / MS | 173 |
| BC | 164 |
| ZC | 173 |
| BSC SEM - 5 JOURNAL FEE | |
| Group | Journal Fees |
| CP | 321 |
| CB | 340 |
| CZ | 316 |
| CM | 274 |
| PC | 276 |
| PM | 288 |
| MP | 370 |
| MC | 311 |
| MS | 340 |
| BC | 334 |
| ZC | 360 |
| MSC SEM - 3 JOURNAL FEE | |
| Group | Journal Fees |
| CHEMISTRY | 128 |
| MATHEMATICS | 344 |
| BOTANY | 102 |
| ZOOLOGY | 297 |