office@ptscience.ac.in | +91 (0261) 2240028 | Admission Portal | Student Login | Faculty Login
આથી બી.એસ.સી. સેમ - ૩ અને એમ.એસ.સી. સેમ - ૩ ના વિદ્યાર્થીઓને જણાવવાનું કે ATKT ના ફોર્મની ફી તા. ૦૧/૧૦/૨૦૨૬ થી તા. ૦૫/૧૦/૨૦૨૬ રાત્રે ૧૨:૦૦ સુધીમાં તાત્કાલિક ભરી દેવાની રહેશે.