office@ptscience.ac.in  |    +91 261 2240028 |    Staff/student Login

Sir P. T. Sarvajanik College of Science (Autonomous)

Re-Accredited A+ with CGPA 3.35

Scholarship Pending Notice


Scholarship Pending Notice



સર પી. ટી. સાર્વજનિક કોલેજ ઓફ સાયન્સ

એમ. ટી. બી. કોલેજ કેમ્પસ, અઠવાલાઈન્સ, સુરત

                                                                        તા. ૧૨/૦૧/૨૦૨૩

 

આથી બી. એસસી. / એમ. એસસી.ના આ સાથેની યાદી મુજબના વિદ્યાર્થીઓને જણાવવાનું કે, મા. ગુજરાત રાજ્ય સરકારની પોસ્ટ મેટ્રીક સ્કોલરશીપ મેળવવા માટે કરેલ અરજીના અનુસંધાને આપના બેન્ક એકાઉન્ટ તથા આધારકાર્ડ આપના બેન્ક એકાઉન્ટ સાથે લિંક થયેલ ન હોવાથી, આપને સ્કોરશીપનું ચુકવણું થઈ શકેલ નથી. આથી આપને સુચિત કરવામાં આવે છે કે, આપનું જે બેન્ક અને બ્રાંચમાં એકાઉન્ટ હોઈ, તે બેન્ક અને બ્રાન્ચમાં જઈ બેન્ક એકાઉન્ટ સાથે આધારને સત્વરે દિન – ૨ માં લિંક કરાવી કોલેજ કાર્યાલયના ઈમેલ – office@ptscience.ac.in પર નીચે મુજબના પત્રક અનુસાર જાણ કરવાની રહેશે જેથી આપને સ્કોલરશીપની ચુકવણી માટે આગળની કાર્યવાહી થઈ શકશે. જેની નોંધ લેશોજી.

 

Student Name:

Stu. Uniq. Code.:

Scheme Name:

Present Course & Class: