શૈક્ષણિક વર્ષ ૨૦૨૦-૨૦૨૧ દરમ્યાન બી. એસસી. સેમ - ૫ ના મેથેમેટિસક્સના વિધાર્થીઓને જણાવવાનું કે જે વિદ્યાર્થીઓએ કોલેજ ફી ભરેલ છે તેવા વિદ્યાર્થીઓની લેબોરેટરીની ફી તેઓએ આપેલ બેંક એકાઉન્ટમાં જમા કરવામાં આવશે. તથા જે વિદ્યાર્થીઓએ ફી ભરેલ નથી તેઓએ નીચે મુજબની સુધારેલ ફી ભરવાની રહેશે.
Mathematics Girls |
Mathematics Boys |
2385 |
2985 |
Click Here..... For Pay Fees