NOTICE FOR BSC MSC ATKT EXAM FEE

NOTICE FOR BSC MSC ATKT EXAM FEE

BSC / MSC ATKT EXAM FEE

 

નોટીસ

આથી એફ. વાય. બી. એસસી. ના તમામ વિધાર્થીઓને જણાવવાનું કે માર્ચ થી જુલાઇ – ૨૦૨૧ માં લેવાયેલ બી. એસસી. તથા એમ. એસસી.  ની પરીક્ષામાં જે વિદ્યાર્થીઓની એ.ટી.કે.ટી. આવેલ હોય તેવા તમામ વિદ્યાર્થીઓએ એ.ટી.કે.ટી. પરીક્ષા ફી તા. ૦૮/૧૦/૨૦૨૧ સુધીમાં ઓંલાઇન બેંક ટ્રાન્સફર થી ભરવાની રહેશેં.

એ.ટી.કે.ટી. પરીક્ષા ફી કોલેજના નીચે મુજબના બેંક ખાતામાં ભરવાની રહેશે. પરીક્ષા ફી ભરાય ગયા બાદ ટ્રાન્ઝેસક્શન નંબર તથા ફી ભારાયેલ સ્ક્રીન શોટ (Screen Shot) કોલેજના ઇ-મેઇલ આઇ ડી પર મોકલી આપવુ.

 કોલેજ ઇ-મેઇલ આઇ ડી : office@ptscience.ac.in

BSC ONLINE STUDENTS OFLINE STUDENT
BSC SEM - I 450 420
BSC SEM - II 450 420
BSC SEM - III 480 450
BSC SEM - IV 480 450
BSC SEM - V 510 480
BSC SEM - VI 510 480
     
MSC ONLINE STUDENTS OFLINE STUDENT
MSC SEM - I 750 720
MSC SEM - II 750 720
MSC SEM - III 750 720
MSC SEM - IV 750 720

 

કોલેજ બેંક ની માહિતી નીચે મુજબ છે.

  

College’s Bank Details:

Bank Name

:

Kotak Mahindra Bank

Holder Name

:

Sir P. T. Sarvajanik College of Science

Bank Account No

:

5111803472

IFSC code

:

KKBK0002852

 

 

નોંધ : જે વિધ્યાર્થીની ફી ભર્યાની વિગત (ટ્રાન્ઝેસક્શન નંબર તથા ફી ભરાયેલ સ્ક્રીન શોટ) કોલેજના ઇ-મેઇલ આઇ ડી માં મોકલાવેલ હશે તે જ વિધ્યાર્થીઓના પરીક્ષા ફોર્મ યુનિવર્સિટી ખાતે મોકલાવવામાં આવશે.