યુનિવર્સિટી દ્વારા Merit Based Progression થી બી. એસસી. સેમ 2 અને 4 ના પરિણામ જાહેર કરવામાં આવેલ. જો કોઇ વિદ્યાર્થી જાહેર કરવામાં આવેલ પરિણામથી અસંતુષ્ટ હોય તો તેવા વિદ્યાર્થીઓએ પરિણામ સુધારવા માટે ખાસ પરીક્ષાનું ફોર્મ ભરવાનું રહેશે. ખાસ પરીક્ષાનું ફોર્મ ભરવા માટે ઓફ્લાઇન વિદ્યાર્થીઓએ નીચે મુજબની લિંક પર ફોર્મ ભરવાનું રહેશે. તેમજ ઓનલાઇન વિદ્યાર્થીઓએ પરિણામ સુધારવા માટે તેઓના યુનિવર્સિટી login ID થી તથા પાસવર્ડ થી લોગ ઇન કરી ફોર્મ ભરવાનુ રહેશે..
ઓફ્લાઇન વિદ્યાર્થીઓની લિંક
ઓનલાઇન વિદ્યાર્થીઓની લિંક (ID: SIPD)
યુનિવર્સિટી નોટિસ : CLICK HERE