SIR P. T. SARVAJANIK COLLEGE OF SCIENCE
NOTICE FOR M. Sc. SEM - III [Botany, Chemistry, Physics]
(2020-2021) - [Term - I]
આથી એમ. એસસી. સેમ 3 (કેમેસ્ટ્રી, બોટની) ના વિધાર્થીઓને જણાવવાનું કે એમ.એસસી. સેમ 3 ના એડમીશન ફોર્મ અને કોલેજની ફી તા. 18/11/2020 થી 02/12/2020 સુધીમાં ઓનલાઈન માધ્યમથી જમા કરવી.
એડમીશન ફોર્મ અને કોલેજની ફી ભરવા માટે લિંક
એડમીશન ફોર્મ : CLICK HERE
કોલેજ ફી : CLICK HERE
USER ID : ENROLLMENT NO / REGISTRATION NO.
PASS. : OLD (MSC SEM - I)
નોંધ : કોલેજ ફી એક વાર ભરાય ગયા બાદ બીજી વાર ભરવી નહીં. ફી રસીદ નહીં generate થાય તો કોલેજ ઓફિસનો સંપર્ક કરવો.