EXTRA INTERNAL EXAM

EXTRA INTERNAL EXAM

INTERNAL TEST

Dear students,

For list of absent students eligible for additional internal exam for the exams on 25/06/2021 & 26/06/2021.   

Notice

Addional Internal Exam

      જે વિદ્યાર્થીઓએ વધારાની આંતરીક મુલ્યાંકન કસોટી આપવાની છે તેમને MS Team માં જે તે વિષયના પેપરની link મળશે. આ link દરેક વિદ્યાર્થીઓને પહોંચશે, પરંતુ જેઓ પરીક્ષા આપવાના છે તેઓ જ આ link Open કરી શકશે, બાકીના વિદ્યાર્થીઓ આ link open કરી શકશે નહિં. તેથી જેમણે પરીક્ષા આપવાની નથી તેમણે આ link ધ્યાનમાં લેવી નહિં.

Absent Roll No List - 25_06_2021_student_exam_roll_no_list.pdf

                            - 26_06_2021_student_exam_roll_no_list.pdf