Sir P. T. Sarvajanik College of Science

ESTD. 1927

Extended B. Sc. Fees date


Extended B. Sc. Fees date

Students of B.Sc. Sem III & V are informed to Pay Fees On-Line

                                                          નોટીસ

આથી બી. એસસી. (સેમ 3 અને 5) ના વિધાર્થીઓને જણાવવાનું કે કોલેજની ફી તા. 31/08/2020 થી 15/09/2020 સુધીમાં ઓનલાઈન માધ્યમથી જમા કરવા જણાવેલ હતુ. હાલની પ્રવર્તમાન પરીસ્થિતીને ધ્યાને લઈ વિધ્યાર્થિઓના હિતમાં ફી ભરવાની તારીખ વધુ ૧ અઠવાડિયામાટે એટલે કે તા. ૨૩/૦૯/૨૦૨૦ સુધી લંબાવવામાં આવે છે.

. ફી જમા કરવા માટે કોઇ દબાણ નથી. જો કોઇ વિદ્યાર્થીઓ સત્ર ફી ભરી શકે તેમ ન હોય તો તેઓએ admission.ptscience@gmail.com પર પોતાના નામ, ક્લાસ, રોલ નં., એનરોલમેન્ટ નં., મોબાઇલ નં. ની વિગતો સાથે અરજી કરવાની રહેશે.

 

યુઝર આઇડી તરીકે મોબાઇલ નબર નાખવો..  

 

વિધ્યાર્થીને જો પાસવર્ડ યાદ ન હોઈ તો Forgot Password કરી પાસવર્ડ મેળવી શકાશે.  

 

નોંધ : કોલેજ ફી પોતે લીધેલ ગ્રુપ પ્રમણે ચકાસણી કરી ભરવાની રહેશે.

B. Sc. Sem – III

 

B. Sc. Sem - V

GROUP

BOYS

GIRLS

 

GROUP

BOYS

GIRLS

CP

4329

3729

 

CHEMISTRY

4397

3797

PM

4241

3641

 

PHYSICS

4312

3712

MS

4280

3680

 

BOTANY

4445

3845

CB

4368

3768

 

ZOOLOGY

4550

3950

CZ

4527

3927

 

MATHS

4235

3635

CM

4263

3663

 

 

 

 

 

 

કોલેજ ફી એક વાર ભરાય ગયા બાદ બીજી વાર ભરવી નહીં. ફી રસીદ નહીં generate થાય તો કોલેજ ઓફિસનો સંપર્ક કરવો.

 

For the students of B.Sc. & M. Sc. 

Click Here..... For Pay Fees