UNIVERSITY EXAM FORM BSC SEM - I
બી. એસસી. સેમ - ૧ ના વિદ્યાર્થીઓને જણાવવાનુ કે જાન્યુઆરી - ૨૦૨૧ મા લેવાનારી યુનિવર્સિટી પરિક્ષાના ફોર્મ નીચે મુજબ છે.
વિદ્યર્થીઓએ પોતના પરીક્ષાના ફોર્મની પ્રીન્ટ કરી, એ ફોર્મની ચકાસણી કરી એમા સહિ કરી, કોલજ ઓફિસમા તા. ૦૯/૦૧/૨૦૨૧ સુધિમાંં જમા કરાવવાના રહેશે.
યુનિવર્સિટી પરિક્ષાના ફોર્મ CLICK HERE