BSC SEM - III & V FEES NOTICE

BSC SEM - III & V FEES NOTICE

REGARDING FEES NOTICE

નોટીસ

       આથી બી. એસ. સી. સેમ - ૩ અને ૫ ના વિદ્યાર્થીઓને જણાવવાનું કે કોલેજની ફી તા. 29/06/2021 થી 03/07/2021 સુધીમાં ઓનલાઈન માધ્યમથી જમા કરવી વિદ્યાર્થીઓએ પોતે આપેલ ગ્રુપ પ્રેફરન્સ મુજબ ફી ભરવાની રહેશે. 

કોલેજ ફી ભરવા માટેની લિંક ptscience.ac.in છે.

Click here for ID & Password &  

Click here for Enrollment of B. Sc. Sem – III

Click here for ID & Password &  

Click here for Enrollment of B. Sc. Sem – V

નોંધ : તા. 03/07/2021 પછી વિદ્યાર્થી ફી ભરી શકશે નહિં.

વિદ્યાર્થીની ફી તેમના બેંક એકાઉન્ટમાંથી કપાત થઈ જાય અને ફી સ્ટેટસ Fail / Pending આવે તો તેવા વિદ્યાર્થીએ કોલેજ ઓફિસનો સંપર્ક કરવો તથા ચાર કલાક બાદ ફરી ફી સ્ટેટસ જોવું.

B. SC. SEM - III B. SC. SEM - V
GROUP BOYS GIRLS GROUP BOYS GIRLS
PM / CP / CB / CM / MS / CZ  4175  3575 C / P / Z / B  4235  3635
      M  2985 2385

- By Principal order.