Sir P. T. Sarvajanik College of Science

ESTD. 1927

B.Sc. Sem - I Admission Form


B.Sc. Sem - I Admission Form



એફ વાય બી.એસસી. સેમ - ૧ ના પ્રવેશ અંંગે

અત્રેની કોલેજ સર પી. ટી. સાર્વજનિક કોલેજ ઓફ સાયન્સમાં જે વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવેલ છે તેઓને જણાવવાનુ કે, વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના પત્રક્રમાંક : એકે/પરીપત્ર/ફી/૮૧૬૨/૨૦૨૦, તા. ૨૫/૦૯/૨૦૨૦ અનુસાર અત્રેની કોલેજ ખાતે બી.એસસી. સેમ - ૧ માંં પ્રવેશ મેળવેલ હોય તેઓએ પ્રવેશ ફોર્મ ભરવા જણાવવામાં આવે છે. ફોર્મ ભરવા અંગેની લિંક નીચે આપવામાં છે. 

નોંંધ: વિદ્યાર્થીઓએ જે ગ્રુપ તથા એક્ટિવીટી સબ્જેક્ટ પ્રવેશ દરમ્યાન પસંદ કરેલ છે તે જ ગ્રુપ અને એક્ટિવીટી સબ્જેક્ટ ફોર્મ માં પસંદ કરવાના રહેશે. 

 

વિધ્યાર્થિઓએ કોઈપણ સંજોગોમાં કોલેજ ઓફિસમાં રૂબરૂ ફોર્મ જમાં કરવા આવવું નહીંં. 

 

વિધ્યાર્થીઓએ રજીસ્ટ્રેશન પ્રોસેસ પુર્ણ કર્યા બાદ ફરીથી USER NAME & Password થી લોગીન કરવાનું રહેશે. અને સંપૂર્ણ ફોર્મ ભરવાનું રહેશે. ત્યારબાદ ફોર્મ લોક કરવાનુંં રહેશે અને ત્યારબાદ કોલેજ ફી ભરવાનું રહેશે. 

 

જે વિધ્યાર્થિઓને યુનિવર્સીટી દ્વારા અત્રેની કોલેજમાં પ્રવેશ મળેલ છે તેવા જ વિધ્યાર્થીઓએ પ્રવેશ ફોર્મ ભરવાના રહેશે. તે સિવાયના ફોર્મ સ્વીકારવામાં આવશે નહિં. 

 

Click Here to Fill Admission Form

 

ફોર્મ ભર્યા બાદ વિધ્યાર્થિઓએ કોલેજ ફી ભરવાની રહેશે. કોલેજ ફી નીચેની લિંકથી ભરવાની રહેશે. 

 

Click Here to Pay Fees