નોટીસ
આથી બી. એસ સી. સેમ – ૩ / ૫ ના વિધ્યાર્થીઓને જણાવવાનું કે, જે વિધ્યાર્થીઓની બી. એસસી. સેમ – ૩ તથા ૫ ના વિધ્યાર્થીઓની ફી ભરવાની બાકી હોઈ તેવા વિધ્યાર્થીઓને કોલેજ ફી ભરવા માટેની વધુ એક આખરી તક તા. ૨૯/૧૦/૨૦૨૦, ગુરૂવાર સુધી આપવામાં આવે છે.
વધુમાં જે વિધ્યાર્થીને ફી ભરવા અંગે સમસ્યા હોઈ તેવા વિધ્યાર્થીઓએ તા. ૨૯/૧૦/૨૦૨૦ સુધી સમય બપોરે ૧૨:૦૦ કલાક થી ૦૨:૦૦ કલાક દરમ્યાન વાલી સાથે ફી કમિટી સમક્ષ રૂબરૂમાં રજુઆત કરી શકશે.
તા. ૨૯/૧૦/૨૦૨૦ બાદ કોઇ પણ વિદ્યાર્થીઓની ફી ભરવા અંગેની રજુઆતો સાંભળવામાં આવશે નહિ.
કોલેજ ફી એક વાર ભરાય ગયા બાદ બીજી વાર ભરવી નહીં. ફી રસીદ નહીં generate થાય તો કોલેજ ઓફિસનો સંપર્ક કરવો.
For the students of B.Sc.
CLICK HERE... Notice
CLICK HERE FOR FEES LINK