નોટીસ
આથી બી. એસ સી. સેમ – 2, 4, & 6 ના વિધ્યાર્થીઓને જણાવવાનું કે તા. ૧૭/૦૩/૨૦૨૧, બુધવાર સુધીમાં કોલેજ ફી ભરવા જણાવવામાં આવે છે.
તા. ૧૭/૦૩/૨૦૨૧ બાદ કોઇ પણ વિદ્યાર્થીઓની ફી ભરવા અંગેની રજુઆતો સાંભળવામાં આવશે નહિ.
કોલેજ ફી એક વાર ભરાય ગયા બાદ બીજી વાર ભરવી નહીં. ફી રસીદ નહીં generate થાય તો કોલેજ ઓફિસનો સંપર્ક કરવો.
For the students of B.Sc.
CLICK HERE FOR FEES LINK